Trispan Farm Equipments and Engineerings Recruitment 2025:ત્રિસ્પાન ફાર્મ ઇક્વિપમેન્ટ્સ એન્ડ એન્જિનિયરિંગમાં 86 પદો પર ભરતી,વાંચો પૂરી માહિતી
Trispan Farm Equipments and Engineerings Recruitment 2025:કૃષિ સાધનોના ટોપના મેન્યુફેક્ચરર, ઇમ્પોર્ટનર અને એકપોર્ટર ત્રિસ્પાન ફાર્મ ઇક્વિપમેન્ટ્સ એન્ડ એન્જિનિયરિંગ,વિવિધ હોદ્દા માટે ભરતી કરી રહી છે. કંપની જગતસિંહપુર, ઓડિશામાં સ્થિત છે અને તેની શાખાઓ ભુવનેશ્વરમાં છે. રસ ધરાવતા ઉમેદવારોને 15 દિવસની અંદર અરજી કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.અમે તમને લાયકાત પગાર ધોરણ વગેરે વિશે માહિતી આપીશું. ત્રિસ્પાન … Read more