Gram rakshak dal bharti 2025: ગ્રામ રક્ષક દળમાં 7 પાસ પર ભરતી , જુઓ સંપૂર્ણ માહિતી
Gram rakshak dal bharti 2025: પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દળના તાબા હેઠળ તદ્દન હંગામી ધોરણે માનદ વેતનની ખાલી રહેલ ગ્રામ રક્ષક દળ/સાગર રક્ષક દળની પુરુષો/મહિલાઓની ખાલી જગ્યા ભરવા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. કચ્છ જિલ્લા પોલીસ ગ્રામ રક્ષક દળ ભરતી 2025 | Gram rakshak dal bharti 2025 આ માટે સ્થાનિક ક્ષેત્રમાં વસવાટ કરતા … Read more