Pharmatech Recruitment 2025: ફાર્મટેક પ્રોસેસ ઇક્વિપમેન્ટ્સ એ PharmaLab India Pvt. Ltd. ની એક જૂથ કંપની છે, જે ફાર્માસ્યુટિકલ્સ, બાયોફાર્મા અને સંલગ્ન ઉદ્યોગો માટેના વિશિષ્ટ મશીનરીનું ઉત્પાદન કરે છે. હાલ કંપની દ્વારા અમદાવાદના નજીક મોરાઈયા ખાતે આવેલા મેન્યુફેક્ચરિંગ યુનિટ માટે નોકરીઓ જાહેર કરવામાં આવી છે.
Pharmatech ભરતી 2025
પદ નામ | જગ્યાઓ | લાયકાત | અનુભવ |
---|---|---|---|
ટેક્નિકલ આસિસ્ટન્ટ ડિઝાઇન | 2 | ડિપ્લોમા/B.E. મેકેનિકલ | 2-4 વર્ષ |
સિનિયર અને જુનિયર ડિઝાઇન & એસ્ટિમેશન | 2 | ડિપ્લોમા/B.E. મેકેનિકલ / કેમિકલ | 3-5 વર્ષ |
CAD એન્જિનિયર | 2 | DME / ITI AutoCAD | 2-4 વર્ષ |
સર્વિસ એન્જિનિયર | 2 | ડિપ્લોમા / B.E. મેકેનિકલ | 3-4 વર્ષ |
ઇલેક્ટ્રિકલ એન્જિનિયર | 1 | ડિપ્લોમા / B.E. ઇલેક્ટ્રિકલ | 2-3 વર્ષ |
પ્રોડક્શન એન્જિનિયર | 1 | ડિપ્લોમા / B.E. મેકેનિકલ | 2-4 વર્ષ |
ક્વાલિટી કંટ્રોલ એન્જિનિયર | 1 | ડિપ્લોમા / B.E. મેકેનિકલ + NDT લેવલ II | 3-5 વર્ષ |
ભરતી માટેની વિગતો
ટેકનિકલ આસિસ્ટન્ટ ડિઝાઇન: SolidWorks અને AutoCAD નો અનુભવ જરૂરી છે. P&ID, લેઆઉટ અને પાઇપિંગ ડ્રોઈંગની તૈયારીમાં અનુભવી ઉમેદવારને પ્રાથમિકતા.
ડિઝાઇન અને એસ્ટિમેશન એન્જિનિયર: ફાર્મા / બાયોટેક્નોલોજી ક્ષેત્રે કામ કરવાનો અનુભવ ધરાવતા ઉમેદવારને લાભ.
CAD એન્જિનિયર: AutoCAD માં નિકુનતાવાળા અને ડ્રોઈંગ તૈયાર કરનાર ઉમેદવાર માટે ઉત્તમ તક.
સર્વિસ એન્જિનિયર: પ્રોસેસ ઇક્વિપમેન્ટ અને પાઈપલાઇન ઇન્સ્ટોલેશન ક્ષેત્રે અનુભવ હોવો જરૂરી.
ઈલેક્ટ્રિકલ એન્જિનિયર: AutoCAD અને E-Plan Software નો ઉપયોગ કરી શકે તેવા ઉમેદવાર. Industrial Electrical અને Automation Wiring નો અનુભવ હોવો જોઈએ.
પ્રોડક્શન એન્જિનિયર: ASME / ISO સ્ટાન્ડર્ડ મુજબ ફેબ્રિકેશન ક્ષેત્રે કામ કર્યાનો અનુભવ હોવો જોઈએ.
ક્વાલિટી કંટ્રોલ એન્જિનિયર: FAT, IQ, OQ જેવી Pharmaceutical Regulatory Requirement ની સમજ જરૂરી છે.
અરજી કરવાની રીત
ઉમેદવારોએ www.pharmatechprocess.com ની “Career” વિભાગમાંથી એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરી તેને ભરીને નીચે આપેલા ઇમેઇલ પર મોકલવો રહેશે:
Email: [email protected]
અથવા 10 દિવસની અંદર નીચેના સરનામે કુરિયર દ્વારા મોકલી શકો છો:
The Personnel Manager
Pharmatech Process Equipments
Plot No. 8/10, Mahagujarat Industrial Estate,
Sanand, Ahmedabad – 382213.
ફોન: 9879511807 / 9727735223
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી જાહેર સૂચનના આધારે તૈયાર કરવામાં આવી છે. Pharmatech Process Equipments દ્વારા જાહેર કરાયેલ જાહેરાતના આધારે માહિતી રજૂ કરવામાં આવી છે, જે માત્ર જાણકારી માટે છે. અરજદારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા કંપનીની ઓફિશિયલ વેબસાઇટ અથવા અધિકૃત સ્ત્રોત પરથી સંપૂર્ણ વિગતો ચકાસી લે. લેખક કે પ્રકાશક કોઈપણ જાતની નોકરીની ખાતરી આપતા નથી.
Read More –
- KGB Infra Projects Recruitment 2025: ચાંદખેડામાં Civil Engineer અને Supervisor માટે સુપર તક
- presidency university recruitment 2025:₹1.80 લાખ માસિક પગાર,AI અને Cyber Securityના પ્રોફેસર માટે ભરતી શરૂ
- શિક્ષક અને હોસ્ટેલ સ્ટાફ માટે ખાસ ભરતી જાહેરાત- TET/TAT વગર મળી શકે છે નોકરી – આજે જ અરજી કરો KJIT-Savli સ્કૂલમાં
- SBI Circle Based Officer (CBO) ભરતી 2025-પોસ્ટ, લાયકાત અને છેલ્લી તારીખ જાણો

GujVacancy.com પર અમે તમને ગુજરાત અને ભારતની નવીનતમ સરકારી નોકરીઓ, ખાનગી ભરતીની જાહેરાતો, નોટિફિકેશન, પરિણામ અપડેટ્સ અને સરકારી યોજનાઓની સંપૂર્ણ અને સાચી માહિતી પ્રદાન કરીએ છીએ.અહીં દરેક માહિતી સત્તાવાર સ્રોતો પરથી મેળવવામાં આવે છે અને વાચકો સુધી સરળ ભાષામાં અને ઝડપથી પહોંચાડવામાં આવે છે.