PMAY Urban Yojana 2025 Gujarat | PMAY-U 2.0) – પ્રધાનમંત્રી આવાસ યોજના શહેર માં ફોર્મ ભરવાના શરૂ, અહી જુઓ પ્રક્રિયા

PMAY Urban Yojana 2025 Gujarat: તમે હજુ સુધી ભાડાનું મકાન ભાડે લિધું છે? પોતાનું પાક્કું ઘર નથી? તો તમારી માટે આવી રહી છે સરકારની સુવર્ણ તક – પ્રધાનમંત્રી આવાસ યોજના શહેર (PMAY-U 2.0).

કોણ કોણ મેળવી શકે છે આ યોજનાનો લાભ ?

સરકારના આ અભિયાન હેઠળ નીચેના લોકો લાભ મેળવી શકે છે:

  • ઘર વિનાના પરિવાર
  • મહિલા હેતુલક્ષી ઘરો
  • SC, ST, OBC અને EWS વર્ગ
  • શારીરિક રીતે અશક્ત વ્યક્તિ
  • શ્રમજીવી વર્ગ (બાંધકામ મજૂર, સ્થળાંતરિત કામદારો)
  • શરણાર્થી અને પછાત વર્ગના નાગરિકો

યોજનાના મુખ્ય 3 પ્રકાર – જાણો કઈ યોજના તમારા માટે છે?

BLC (Beneficiary Led Construction)

  • પોતાની જમીન ધરાવતા નાગરિકો માટે
  • નવી બાંધકામ માટે ₹3 લાખથી વધુ સહાય

AHP (Affordable Housing in Partnership)

  • ખાનગી બિલ્ડરો સાથે ભાગીદારી
  • ₹35,000 થી ₹45,000 સુધી સહાય

ISSR (In-Situ Slum Redevelopment)

  • ઝુપડપટ્ટી વિસ્તારનો વિકાસ
  • નવી રહેણાંક સગવડ સાથે મકાન

કેવી રીતે ફોર્મ ભરશો ? PMAY Urban Yojana 2025 Gujarat

  1. નીચેની લિંક પર ક્લિક કરો
  2. તમારા મોબાઈલ નંબર સાથે રજીસ્ટ્રેશન કરો
  3. પોતાની આવક, જમીન અને પરિવારની વિગતો ભરો
  4. ફોર્મ સબમિટ કરો અને કન્ફર્મેશન મેળવો

તમારી નજીકની નગરપાલિકા / મહાનગરપાલિકા પણ સહાય માટે ઉપલબ્ધ છે

મહત્વપૂર્ણ સૂચનાઓ

  • PMAY-U માત્ર શહેર વિસ્તારમાં રહેતા નાગરિકો માટે છે
  • ફક્ત 2024ના ફોર્મ ભરનારને યોજનામાં સામેલ કરાશે
  • નકલી માહિતી આપશો તો અરજી રદ્દ થઈ શકે છે

હવે શરુ થયો ઓનલાઈન ડિમાન્ડ સર્વે – અરજીની છેલ્લી તારીખ છે 30 જૂન 2025

નીચેની લિંક પર ક્લિક કરીને eligibility ચેક કરો અને ફોર્મ ભરો:
https://pmaymis.gov.in/Open/Survey/EligibilityCheck.aspx

આ પણ વાંચો-

Leave a Comment