Private job requirement 2025: ITI/ ડિપ્લોમા પર ભરતી, પરીક્ષા નથી ઇન્ટરવ્યૂ પાસ કરી મેળવવો નોકરી

Private job requirement 2025: શું નોકરી ની શોધમાં છો ? અને અત્યારે કોઈપણ જગ્યાએ નોકરી મળે તો કરવા માટે તૈયાર છો. તો અહીં જુઓ તમને એક પ્રાઇવેટ કંપની દ્વારા નોકરીની ઓફર કરવામાં આવી છે તેના વિશે માહિતી આપીશું.

પ્લાસ્ટિક મોલ્ડિંગ કંપની જે અમદાવાદમાં આવેલી છે તેના દ્વારા વેલ્ડર, ફીટર ઇલેક્ટ્રિશિયન વગેરે જગ્યાઓ માટે અરજી ની જાહેરાત કરવામાં આવેલી છે. જેમાં તમારે કોઈ પરીક્ષા આપવાની નથી તમારે ફક્ત ઇન્ટરવ્યૂ આપવાનું છે અને જો તેમાં તમે પાસ થઈ જશો તો તમને નોકરી મળી જશે.

પ્લાસ્ટિક મોલ્ડિંગ કંપની ભરતી 2025 | Private job requirement 2025

સંસ્થાપ્લાસ્ટિક મોલ્ડિંગ કંપની, અમદાવાદ
પોસ્ટવિવિધ
લાયકાતઆઈ.ટી.આઈ અથવા ડિપ્લોમા
અરજી પ્રક્રિયાઓનલાઇન ( રીઝયુમે)
અરજી ની તારીખ22 જાન્યુઆરી 2025
ઇ-મેલ આઇડી[email protected]

પોસ્ટનું નામ

પ્લાસ્ટિક મોલ્ડિંગ કંપની, અમદાવાદ દ્વારા વેલ્ડર, ફીટર, ઇલેક્ટ્રિશિયન, ફોરમેન અને મોલ્ડ ફિટર વગેરે પદો માટે ભરતી જાહેર કરેલી છે.

શૈક્ષણિક લાયકાત

આઈ.ટી.આઈ અથવા ડિપ્લોમા કરેલું હોય તેવા ઉમેદવાર આ નોકરી માટે અરજી કરી શકે છે. અને તેમાં તમારે બે થી પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ.

પસંદગી પ્રક્રિયા

તમારે આ નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે અને તેનું સ્થળ નીચે જણાવેલ છે.

એડ્રેસ- 224/3 દંતાલી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, ગોતા વડસર રોડ, દંતાલી અમદાવાદ 382721.

ઇન્ટરવ્યૂ ની તારીખ અને સમય

તમારે 22 જાન્યુઆરી 2025 ના રોજ બુધવારે 1.30 PM થી 3 PM વચ્ચે ઉપર જણાવેલ સ્થળ પર ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવાનું રહેશે.

ભરતીની જાહેરાત માટે – અહીં ક્લિક કરો

અરજી કેવી રીતે કરવી ?

તમારે કોઈપણ ઓનલાઇન વેબસાઈટ પર જઈને અરજી કરવાની નથી પરંતુ, પોતાનું રિઝ્યુમે આપેલ ઇમેલ આઇડી પર મોકલવાનું છે.[email protected].

અસ્વીકરણ – અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત તમારી જાણકારી માટે છે. અને આ માહિતી સંદેશ ન્યૂઝ પેપરમાં આપવામાં આવેલ જાહેરાતમાંથી લેવામાં આવેલ છે. જેથી અરજી કરતાં પહેલાં તમારે તેની પૂરી માહિતી લઈ લેવી.

આ પણ વાંચો –

Leave a Comment