PSP Projects ltd recruitment 2025: પરીક્ષા વગર ભરતી,વોક-ઇન-ઇન્ટરવ્યુથી પસંદગી,જુઓ તારીખ સમય અને હોદ્દાઓ

PSP Projects ltd recruitment 2025:PSP પ્રોજેક્ટ્સ લિ. એ અમદાવાદમાં આવેલ એક બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કામની છે, જેને પોતાના આવનાર પ્રોજેક્ટ્સ માટે જુદા જુદા કુલ 267 હોદ્દાઓ માટે ભરતીની જાહેરાત કારી છે. જેમાં પરીક્ષા નથી તમારે ફક્ત આપેલ સ્થળ પર જય ઇંટરવ્યૂ આપવાનું છે. આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત,પોસ્ટ અને ખાલી જગ્યાઓ,ઈન્ટર્વ્યૂની તારીખ અને સમય તમામ માહિતી અહી તમને મળશે.

PSP પ્રોજેક્ટ્સ લિ. વોક-ઇન-ઇંટરવ્યૂ ભરતી 2025 | PSP Projects ltd recruitment 2025

માહિતીવર્ણન
હાયરિંગ ઇવેન્ટવોક-ઇન ઇન્ટરવ્યુ
કંપનીPSP પ્રોજેક્ટ્સ લિ.
સ્થાનPSP હાઉસ, સામે. સેલેસ્ટા કોર્ટયાર્ડ, સામે. વિક્રમનગર કોલોનીની લેન, ઈસ્કોન-આંબલી રોડ, અમદાવાદ
તારીખ26 જાન્યુઆરી 2025
સમય9:30 AM થી 1:30 PM

પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓની સંખ્યા

ક્રમહોદ્દોવિભાગખાલી જગ્યા
1વરિષ્ઠ ઇજનેરપ્રોજેક્ટ કામગીરી25
2મદદનીશ ઈજનેરપ્રોજેક્ટ કામગીરી25
3જુનિયર ઈજનેરપ્રોજેક્ટ કામગીરી20
4સુપરવાઈઝરપ્રોજેક્ટ કામગીરી30
5ફોરમેનપ્રોજેક્ટ કામગીરી25
6વરિષ્ઠ ઈજનેર/એએમ-ફોર્મવર્કપ્રોજેક્ટ કામગીરી5
7વરિષ્ઠ ઇજનેરEHS10
8જુનિયર ઈજનેરEHS15
9સુરક્ષા સુપરવાઇઝરEHS20
10ફર્સ્ટ ઐડર EHS10
11વરિષ્ઠ ઇજનેરબિલિંગ10
12મદદનીશ ઈજનેરબિલિંગ10
13વરિષ્ઠ ઇજનેરગુણવત્તા10
14મદદનીશ ઈજનેરગુણવત્તા10
15QC લેબ ટેકનિશિયનગુણવત્તા10
16આસિસ્ટન્ટ મેનેજરMEP10
17જુનિયર ઈજનેરMEP15
18એક્ઝિક્યુટિવસાઇટ એકાઉન્ટ્સ12
19એક્ઝિક્યુટિવસ્ટોર20
20એક્ઝિક્યુટિવસાઇટ એડમિન10
21મિકેનિકપ્લાન્ટ અને મશીનરી10
22મદદનીશ ઈજનેરઇલેક્ટ્રિકલ10
23ઇલેક્ટ્રિશિયનઇલેક્ટ્રિકલ20

શૈક્ષણિક લાયકાત

ક્રમહોદ્દોલાયકાતઅનુભવ
1વરિષ્ઠ ઇજનેરdip/BE/B.Tech સિવિલ6-9 વર્ષ
2મદદનીશ ઈજનેરdip/BE/B.Tech સિવિલ3-5 વર્ષ
3જુનિયર ઈજનેરBE/B.Tech સિવિલ2-3 વર્ષ
4સુપરવાઈઝરએચ.એસ.સી10-15 વર્ષ
5ફોરમેનએચ.એસ.સી10-15 વર્ષ
6વરિષ્ઠ ઈજનેર/એએમ-ફોર્મવર્કdip /BE/B.Tech સિવિલ3-10 વર્ષ
7વરિષ્ઠ ઇજનેરડિપ્લોમા ઇન ફાયર એન્ડ સેફ્ટી6-9 વર્ષ
8જુનિયર ઈજનેરડિપ્લોમા ઇન ફાયર એન્ડ સેફ્ટી1-3 વર્ષ
9સુરક્ષા સુપરવાઇઝરએચ.એસ.સી1-3 વર્ષ
10ફર્સ્ટ ઐડર જીએનએમ1-3 વર્ષ
11વરિષ્ઠ ઇજનેરdip /BE/B.Tech/M.Tech સિવિલ6-8 વર્ષ
12મદદનીશ ઈજનેરdip/BE/B.Tech/M.Tech સિવિલ3-5 વર્ષ
13વરિષ્ઠ ઇજનેરdip/BE/B.Tech સિવિલ6-9 વર્ષ
14મદદનીશ ઈજનેરdip/BE/B.Tech સિવિલ3-6 વર્ષ
15QC લેબ ટેકનિશિયનHSC/ITI/ડિપ્લોમા2-5 વર્ષ
16આસિસ્ટન્ટ મેનેજરBE/B.Tech ઇલેક્ટ્રિકલ10-12 વર્ષ
17જુનિયર ઈજનેરBE/B.Tech ઇલેક્ટ્રિકલ1-3 વર્ષ
18એક્ઝિક્યુટિવબી.કોમ2-5 વર્ષ
19એક્ઝિક્યુટિવસ્નાતક2-5 વર્ષ
20એક્ઝિક્યુટિવHSC/B.Com1-3 વર્ષ
21મિકેનિકITI/ડિપ્લોમા-Mec1-3 વર્ષ
22મદદનીશ ઈજનેરડીપ./B.E/B.Tech ઇલેક્ટ્રિકલ3-5 વર્ષ
23ઇલેક્ટ્રિશિયનITI (વાયરમેનના લાઇસન્સ સાથે)3-5 વર્ષ

ઈન્ટર્વ્યૂની તારીખ અને સમય

તારીખ- 26 જાન્યુઆરી 2025 ; સમય-સવારે 9:30 am થી 1:30 am

ઇન્ટરવ્યુંનું સ્થળ-PSP હાઉસ, સામે. સેલેસ્ટા કોર્ટયાર્ડ, સામે. વિક્રમનગર કોલોનીની લેન, ઈસ્કોન-આંબલી રોડ, અમદાવાદ

મહત્વની લિંક્સ

આ પણ વાંચો –

Leave a Comment