Railway 10th pass Recruitment 2025: રેલવેમાં 10 પાસ પર ભરતી,પગાર ₹18,000,જુઓ તારીખ અને અરજી પ્રક્રિયા

Railway 10th pass Recruitment 2025: રેલવે ભરતી બોર્ડ (rrb) દ્વારા રેલવે ભરતી 2025 હેઠળ ગ્રુપ D ના 32,438 ખાલી પદોને ભરવા માટે આ ભરતીની જાહેરાત કરી છે. અને આ ભરતીમાં ટ્રેક મેન્ટેનર ગ્રેડ-iv ,ટેકનિકલ વિભાગો (ઇલેક્ટ્રિકલ,મિકેનિકલ અને સિગ્નલ એન્ડ ટેલિ કમ્યુનિકેશન) માં હેલ્પર/આસિસ્ટન્ટ,આસિસ્ટન્ટ પોઇન્ટ્સમેંન અને બીજા લેવલ-1 ના પદો નોં સમાવેશ થાય છે. અને આ પદો માટે શરૂઆતનો પગાર રૂ,18,000 પ્રતિ માસ છે.

અરજી પ્રક્રિયા 23 જાન્યુઆરી થી 22 ફેબ્રુઆરી 2025 સુધી આરઆરબીની સત્તાવાર વેબસાઇટ www.rrbcdg.gov.in ના માધ્યમથી ઓનલાઈન કરવાની રહશે. આજના આ લેખમાં અમે તમને આ ભરતી માટે લાયકાત,તારીખો,પગાર ધોરણ,અરજી પ્રક્રિયા વિશે આખી માહિતી આપીશું.

રેલવે 10 પાસ ભરતી 2025

વિભાગરેલવે રિક્રૂટમેંટ બોર્ડ (RRB)
પોસ્ટવિવિધ
કુલ ખાલી જગ્યા32,438
પગાર ધોરણમાસિક રૂ,18,000
અરજીની તારીખ23 જાન્યુઆરી થી 22 ફેબ્રુઆરી 2025
અરજી માધ્યમઓનલાઈન
સત્તાવાર વેબસાઇટhttps://indianrailways.gov.in/

પોસ્ટનું નામ અને ખાલી જગ્યા

ટ્રેક મેન્ટેનર ગ્રેડ-iv12000
હેલ્પર/આસિસ્ટન્ટ10,000
આસિસ્ટન્ટ પોઇન્ટ્સમેં8,000
લેવલ-1 ના પદો2,438
કુલ32,438

રેલવે 10 પાસ ભરતી 2025 માટે લાયકાત

ઉમેદવારે 10 મુ ધોરણ પાસ કરેલ હોવું જોઈએ અથવા માન્યતા પ્રાપ્ત બોર્ડ માંથી સમકક્ષ લાયકાત હોવી જોઈએ.

સંબંધિત ક્ષેત્રમાં આઇટીઆઇ અથવા ડિપ્લોમા કરેલ હોય તેઓ પણ અરજી કરવા પાત્ર છે.

વય મર્યાદા

1 જાન્યુઆરી 2025 સુધી ગણવામાં આવેલ છે. જેમાં ન્યૂનતમ 18 વર્ષ અને મહતમ 33 વર્ષ નક્કી કરેલ છે.

ઉંમરઃ
૧૮ થી ૩૬ (જનરલ કેટેગરી) (૦૧/૦૧/૦૭ થી ૦૨/૦૧/૮૯ સુધી)
૧૮ થી ૩૯ (OBC કેટેગરી) (૦૧/૦૧/૦૭ થી ૦૨/૦૧/૮૬ સુધી)
૧૮ થી ૪૧ (SC, ST, કેટે.) (૦૧/૦૧/૦૭ થી ૦૨/૦૧/૮૪ સુધી)

છૂટછાટ

  • એસસી/એસટી-5 વર્ષ
  • ઓબીસી-3 વર્ષ
  • વિકલાંગ (પીડબલ્યુડી)- 10 વર્ષ

આ પણ વાંચો-

જરૂરી દસ્તાવેજ

  • ધોરણ ૧૦ ની માર્કશીટ (ઓરીજીનલ સાથે લાવવી)
  • આધાર કાર્ડ (ફોન નંબર લીંક કરેલ હોવો ફરજીયાત)
  • ફોટો (તાજેતર નો સફેદ બેકગ્રાઉન્ડ ફરજીયાત)
  • બેંક પાસબુક
  • આઈ.ટી.આઈ. માર્કશીટ (ફરજીયાત નથી હોય તોજ)
  • જાતીનો દાખલો (કેન્દ્ર સરકાર માન્ય SC/ST/OBC માટે જ)
  • (૭) નોન ક્રીમીલીયર દાખલો (કેન્દ્ર સરકાર માન્ય OBC માટે જ)
  • ATM/GPAY/PHONE PE ફરજીયાત (ફી ભરવા માટે)

રેલવે 10 પાસ ભરતી 2025 પસંદગી પ્રક્રિયા

કમ્પ્યુટર આધારીત ટેસ્ટ -CBT

  • જનરલ નોલેજ,ગણિત,સામાન્ય જ્ઞાન અને તર્ક આધારીત બાહુવિકલપિય પ્રશ્નો.
  • ખોટા જવાબ માટે માઇનસ પધ્ધતિ

ફિજિકલ એફિશિયન્સી ટેસ્ટ – PET

  • પુરુષ ઉમેદવાર-35 કિલો વજન સાથે 100 મીટરની રનિંગ 2 મિનિટથી ઓછા સમયમાં પૂરી કરવી.
  • મહિલા ઉમેદવાર-20 કિલો વજન સાથે 100 મીટરની રનિંગ 2 મિનિટથી ઓછા સમયમાં પૂરી કરવી.

અરજી ફી

  • ૫૦૦ (જનરલ કેટેગરી EWS, OBC)
  • २५० (SC, ST & ALL FEMALE)

મહત્વની તારીખ

  • અરજીની શરૂઆતની તારીખ-23 જાન્યુઆરી 2025
  • અરજી કરવાની છેલ્લી તારીખ-22 ફેબ્રુઆરી 2025

રેલવે 10 પાસ ભરતી 2025 માટે કેવી રીતે અરજી કરવી ? Railway 10th pass Recruitment 2025

  • આરઆરબીની સત્તાવાર વેબસાઇટ www.rrbcdg.gov.in પર જાઓ.
  • નામ,ઈમેલ,અને મોબાઈલ નંબર જેવી માહિતી ભરીને રજીસ્ટ્રેશન કરો.
  • રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરીને લૉગ ઇન કરો.
  • અરજી ફોર્મમાં સાચી વ્યક્તિગત અને શૈક્ષણિક માહિતી ભરો.
  • પોતાનોં ફોટો અને સિગ્નેચર સ્કેન કરી અપલોડ કરો.
  • ઓનલાઈન ફી ની ચૂકરવની કરો.
  • છેલ્લે સબમિટ બટન ક્લિક કરો.
  • આ ફોર્મ ડાઉનલોડ કરી પ્રિન્ટ લઈ લો.

મહત્વની લિંક્સ

OFICIAL NOTIFICATIONCLICK HERE
OFICIAL WEBSITWECLICK HERE

આ પણ વાંચો-

Leave a Comment