Recruitment Notification 2025: કલોલ, ગાંધીનગરમાં આવેલી એક પ્રતિષ્ઠિત સંસ્થાએ વિવિધ શાખાઓમાં 16 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. આ નોકરીની તક લાયક ઉમેદવારો માટે સારા પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દીની સંભાવનાઓ પ્રદાન કરે છે. રસ ધરાવતી વ્યક્તિઓને તાત્કાલિક અરજી કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.તમારે અ ભરતીમાં ઓફલાઇન અરજી કરવાની છે, લાયકાત, હોદ્દાઓ,પગાર ધોરણ,તારીખો અને અરજી પ્રક્રિયાની માહિતી આ લેખમાં વાંચો.
કેવી રીતે અરજી કરવી ? Recruitment Notification 2025
અરજી ફોર્મ મેળવવા માટે મો.+91 8758302356મનમ્બર પર વોટ્સએપ કરવાથી અરજી ફોર્મ મોકલી આપવામાં આવશે. જેમાં વિગતો ભર્યા બાદ ઈમેલ: [email protected] પર ઉમેદવારે અરજી ફોર્મ વર્ક ફોર્મેટમાં મોકવાનું રહશે.
તમામ જરૂરી વિગતો સાથે તમારો અપડેટેડ બાયોડેટા તૈયાર કરો.
લાયકાત પ્રમાણપત્રો, અનુભવનો પુરાવો અને ID પ્રૂફ જેવા જરૂરી દસ્તાવેજો જોડો.
મારુ નામ જીગ્નેશ વાઘેલા છે. હું gujvacancy.com નોં author,એડમીન અને લેખક છું. હું કોલેજ સ્ટુડન્ટ છું અને 2 વર્ષથી બ્લોગિંગ અને કોન્ટેન્ટ રાઇટિંગ કરું છું. હું મુખ્યત્વે નોકરીની જાહેરાત ની માહિતી આ વેબસાઇટ પર લખું છું.