RNGPIT Recruitment 2025 Notification: ઊંચા પદો વાળી નોકરી માટે ભરતી, જુઓ હોદ્દાઓ અને એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડની લિંક

RNGPIT Recruitment 2025 Notification: આર એન જી પટેલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી દ્વારા જુદા જુદા હોદ્દાઓ માટે ભરતી યોજાય છે. આ ઇન્સ્ટિટયૂટ સરદાર વલ્લભભાઈ પટેલ એજ્યુકેશન સોસાયટી દ્વારા મેનેજ કરવામાં આવે છે. તેના માટે તમારે ઓફિશિયલ વેબસાઈટ પર આપેલ લિંક પરથી એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરીને ભરવાનું છે અને સબમીટ કરવાનું છે. 15 ફેબ્રુઆરી 2025 ના રોજ આ જાહેરાત પાડવામાં આવેલી છે તેના દસ દિવસની અંદર તમારે આ ફોર્મ ભરવાનું છે. અમે તમને આ પોસ્ટ ની સંખ્યા અને તેની ખાલી જગ્યાઓ તેમજ અન્ય વિશે માહિતી આપીશું.

RNGPIT ભરતી 2025 ની માહિતી

પ્રોગ્રામ/બ્રાન્ચપ્રોફેસરએસોસીએટ પ્રોફેસરઆસિસ્ટન્ટ પ્રોફેસર
ટેક. કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયર244
ટેક આઈટી123
ટેક કેમીકલ એન્જિનિયરિંગ121
ટેક સિવિલ એન્જિનિયરિંગ121
ટેક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ121
ટેક મિકેનિકલ એન્જિનિયરિંગ121
ટેક ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન001
ઈન્ટિગ્રેટ MSC.IT110
MBA114
MCA112
મેથ્સ001
ઇંગલિશ001

લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે પાત્રતા AICTE અને GTU norms પ્રમાણે રહેશે.

અરજી કેવી રીતે કરવી ? RNGPIT Recruitment 2025 Notification

આ ભરતીમાં અરજી કરવા માટે એપ્લિકેશન ફોર્મ ઇન્સ્ટિટયૂટની ઓફિસિયલ વેબસાઈટ પર આપેલ છે. તમારા સર્ટીફીકેટ અને પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ સાથે એપ્લિકેશન ફોર્મ ને જાહેરાતના દસ દિવસની અંદર ઇન્સ્ટિટયૂટ સુધી પહોંચાડવાનો રહેશે.

એડ્રેસ-બારડોલીઇનવસારી રોડ At. ઈસરોલી (તાજપુરે),તાલુકો, બારડોલી, જિલ્લો,સુરત- 394620

મહત્વની લીંક

RNGPIT Recruitment 2025 Notification – DOWNLOAD NOW

આ પણ વાંચો-

Leave a Comment