SBI new Vacancy 2025: કોન્ટ્રાક્ટના ધોરણે સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર્સની ભરતી,કોન્ટ્રાક્ટના ધોરણે નિમ્નલિખિત હોદ્દાઓ માટે ભારતીય નાગરિકો પાસેથી અરજીઓ મગાવવામાં આવે છે.
એસબીઆઇ ભરતી 2025 | SBI new Vacancy 2025
વિગતો | વર્ણન |
---|---|
સંસ્થા | સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા |
ભરતી | કરાર આધારીત |
પોસ્ટ | વાઈસ પ્રેસિડેન્ટ (રોકાણકાર સંબંધો) |
ખાલી જગ્યા | 01 |
અરજીની શરૂઆત | 22/01/2025 |
અરજીની છેલ્લી તારીખ | 13/02/2025 |
સત્તાવાર વેબસાઇટ | https://bank.sbi/web/careers |
પોસ્ટનું નામ
એસબીઆઇ બેન્કમાં વાઈસ પ્રેસિડેન્ટ (રોકાણકાર સંબંધો) ની પોસ્ટ પર ભરતીની જાહેરાત થઈ છે.
મહત્વની બાબતો
પાત્રતા માપદંડ (ઉંમર, અનુભવ, કામની રૂપરેખા વગેરે), ખાલી જગ્યાની વિગતો, આવશ્યક ફ્રી અને અન્ય વિગતો માટે અરજી ઓનલાઈન સુપરત કરવા અને અરજીની ફી ઓનલાઈન ભરવા માટે લિંક સાથે બેન્કની વેબસાઈટ https://bank.sbi/web/careers પર લોગ ઓન કરો.
અરજી પ્રક્રિયા અને અરજી ફી ની માહિતી
અરજી કરવા અને ફી ભરવા પૂર્વે પાત્રતા અને અન્ય વિગતોની ખાતરી કરવા માટે વિગતવાર જાહેરાત જુઓ. કોઈ પણ પૂછપરછ માટે કૃપા કરીને અમને લિંક “CONTACT US” -> “Post Your Query” થકી લખો, જે બેન્કની વેબસાઇટ [https://bank.sbi/web/careers/post-your-query) પર ઉપલબ્ધ છે.
મહત્વની લિંક્સ
સત્તાવાર જાહેરાત માટે – અહી ક્લિક કરો.
આ પણ વાંચો-
- GTPCL Recruitment 2025: પરીક્ષા વગર ભરતી, ઇન્ટરવ્યૂ આપી નોકરી મેળવવાની તક, જુઓ જાહેરાત, પોસ્ટ અને ખાલી જગ્યાઓ, મહત્વની તારીખો
- DGAFMS Group C recruitment 2025:ડાયરેક્ટરેટ જનરલ આમર્ડ ફોર્સસ્ મેડિકલ સર્વિસ દ્વારા ગ્રુપ સી સિવિલિયન પદો પર ભરતી,વાંચો પૂરી માહિતી

મારુ નામ જીગ્નેશ વાઘેલા છે. હું gujvacancy.com નોં author,એડમીન અને લેખક છું. હું કોલેજ સ્ટુડન્ટ છું અને 2 વર્ષથી બ્લોગિંગ અને કોન્ટેન્ટ રાઇટિંગ કરું છું. હું મુખ્યત્વે નોકરીની જાહેરાત ની માહિતી આ વેબસાઇટ પર લખું છું.