security requirement Gujarat 2025: સિક્યુરિટી ગાર્ડ,સિક્યુરિટી સુપરવાઇઝર અને સિક્યુરિટી મેનેજર ના પદ પર ભરતી

security requirement Gujarat 2025: ઓમેગા એલેવેટર્સ એ અગ્રણી ભારતીય કંપની છે. જે અમદાવાદમાં આવેલી છે જેને પોતાના જુદા જુદા લોકેશન માટે સિક્યુરિટી મેનેજર સિક્યુરિટી સુપરવાઇઝર સિક્યુરિટી ગાર્ડ વગેરે ખાલી જગ્યાઓ માટે લોકો જોઈએ છે જેના માટે તેમણે ભરતી બહાર પડી છે.

પ્રાઇવેટ નોકરી 2025 | security requirement Gujarat 2025

  • સિક્યુરિટી મેનેજર માટે -ઉમેદવાર ગ્રેજ્યુએટ હોવો જોઈએ અને પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ.
  • સિક્યુરિટી સુપરવાઇઝર માટે – ઉમેદવાર ગ્રેજ્યુએટ હોવો જોઈએ અને 2 થી 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
  • સિક્યુરિટી ગાર્ડ માટે- 10 પાસ ઉમેદવાર અરજી કરી શકશે અને બે થી પાંચ વર્ષનો અનુભવ પણ હોવો જોઈએ.

નોંધ – નિવૃત થયેલ આર્મી ઓફિસરને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે.

અરજી કેવી રીતે કરવી ?

તમારે ઓફલાઈન અરજી કરવાની છે. અને નીચે આપેલ એડ્રેસ પર બપોરે 3 થી 5 ના સમયમાં રૂબરૂ મળવાનું છે.

એડ્રેસ- 5/C અર્ચના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, રખિયાલ, અમદાવાદ

જાહેરાત જોવા માટે- અહીં ક્લિક કરો.

આ પણ વાંચો-

Leave a Comment