SOM-LALIT Polytechnic Faculty Recruitment 2025: પરીક્ષા વગર ઇન્ટરવ્યૂના આધારે નોકરી , આખી માહિતી અહીં વાંચો

SOM-LALIT Polytechnic Faculty Recruitment 2025:સોમ-લલિત પોલીટેકનિક (BBA/BCA/DIPLOMA ENGINEERING) માં ફેકલ્ટી ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં BCA, BBA તેમજ ડિપ્લોમા એન્જિનિયરિંગ (ઓટોમોબાઇલ, સિવિલ, કમ્પ્યુટર, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ) માટે વિવિધ પોસ્ટ પર ભરતી કરવાની જાહેરાત છે.

ખાલી જગ્યાઓની વિગતો

કાર્યક્રમ / શાખાપ્રિન્સિપલપ્રોફેસરએસોસિએટ પ્રોફેસરઆસિસ્ટન્ટ પ્રોફેસર
BCA1112
BBA1112
ડિપ્લોમા ઓટોમોબાઇલHOD – 1
ડિપ્લોમા સિવિલHOD – 1
ડિપ્લોમા કમ્પ્યુટરHOD – 1
ડિપ્લોમા ઇલેક્ટ્રિકલHOD – 1
ડિપ્લોમા મિકેનિકલHOD – 1

લાયકાત અને અનુભવ

  • તમામ પોસ્ટ માટે લાયકાત, અનુભવ અને પગાર AICTE અને GTU નિયમો મુજબ રહેશે.
  • પગાર અને અન્ય શરતો ઇન્ટરવ્યૂ વખતે નક્કી થશે.

અરજી કરવાની છેલ્લી તારીખ

10/06/2025 સુધીમાં અરજી મોકલવી રહેશે.

  • અરજી સાથે બધા પ્રમાણપત્રો (સેલ્ફ એટેસ્ટેડ) અને 2 પાસપોર્ટ સાઇઝ ફોટા મોકલવા જરૂરી છે.
  • અરજી ફક્ત ઈમેઈલ મારફતે મોકલવી: [email protected]

સંસ્થાનો સંપર્ક

  • સ્થળ: Nr. Axis Bank, Nr. Veer Bunglows, Mahudi Mandir Road, Ta-Mansa, Dist. Gandhinagar.
  • સંપર્ક નંબર: 9825013024
  • વેબસાઇટ: www.somlalit.org

મહત્વપૂર્ણ નોંધ

  • ઇન્ટરવ્યૂ દરમિયાન TA/DA આપવાનું રહેશે નહીં.
  • મોડેથી આવેલી અરજીઓ અથવા અધૂરી અરજીઓ સ્વીકારવામાં નહીં આવે.

કોના માટે છે આ તક?

જો તમે શિક્ષણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છો છો અને AICTE/GTU નિયમ મુજબ લાયકાત ધરાવો છો, તો આ તમારી માટે શ્રેષ્ઠ તક છે. ગુજરાતમાં સુપ્રસિદ્ધ સંસ્થા SOM-LALIT Polytechnic માં જોડાઈ ને તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવો.

આ પણ વાંચો-

Leave a Comment