ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગમાં સ્વતંત્ર સભ્યની નિમણૂક માટે ભરતી,ફોર્મ મેળવો અને કરો અરજી, અહિ જુઓ તમામ માહિતી-Gujarat Electricity Regulatory Commission vacancy 2025
Gujarat Electricity Regulatory Commission vacancy 2025: ગુજરાત વીજ નિયમન પંચ (GERC) ગ્રાહક ફરિયાદ નિવારણ ફોરમ (CGRF) સ્વતંત્ર સભ્યની નિમણૂક માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી સંબંધિત તમામ માહિતી જેમ કે પાત્રતા, વય મર્યાદા, અરજી પ્રક્રિયા અને અન્ય મહત્વપૂર્ણ માહિતી નીચે આપેલ છે. પોસ્ટનું નામ અને ખાલી જગ્યાની માહિતી સંસ્થાનું નામ ગુજરાત વીજ નિયમન પંચ … Read more