Gujarat Teacher Assistant vacancy 2025: માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ શિક્ષણ સહાયકોની ભરતી,જુઓ અરજી પ્રક્રિયા અને અન્ય માહિતી

Gujarat Teacher Assistant vacancy 2025: માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ શિક્ષણ સહાયકોની ભરતી,જુઓ અરજી પ્રક્રિયા અને અન્ય માહિતી

Gujarat Teacher Assistant vacancy 2025: ગુજરાતના આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની ગ્રાન્ટ ઇન એઇડ આશ્રમશાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ શિક્ષણ સહાયકોની ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે. ચાલો આ લેખમાં ભરતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતીને વિગતવાર જાણીએ. પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ હોદ્દો … Read more