PIONEER AYURVEDIC COLLEGE and HOSPITAL vacancy 2025: આયુર્વેદ અને તબીબી ક્ષેત્રે નોકરી માટે ભરતી આવી છે, પગાર પણ સારો હશે, જુઓ અરજી કેવી રીતે કરવી અને અન્ય માહિતી
PIONEER AYURVEDIC COLLEGE and HOSPITAL vacancy 2025:આયુર્વેદ અને તબીબી ક્ષેત્રે નોકરી કરવા માટેની સારી તક છે, વડોદરાની પાયોનિયર આયુર્વેદિક કોલેજ અને હોસ્પિટલની આ ભરતી તમને નોકરી મેળવવામાં મદદ કરી શકે છે. પાયોનિયર મેડિકલ અને પેરામેડિકલ કેમ્પસ વિવિધ જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. આ ભરતી નેશનલ કમિશન ફોર ઈન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન (NCISM) નવીનતમ નિયમો હેઠળ … Read more