Government Engineering College Recruitment Gujarat 2025:એપ્રેન્ટિસના પદ પર ભરતી, મફત અરજી કરો,જુઓ શૈક્ષણિક લાયકાત અને દસ્તાવેજની અન્ય માહિતી
Government Engineering College Recruitment Gujarat 2025:જો તમે સરકારી નોકરી શોધી રહ્યા છો અને ડિગ્રી અથવા ડિપ્લોમા ધારક છો, તો તમારા માટે સરકારી એન્જિનિયરિંગ કોલેજ, ભુજમાં એપ્રેન્ટિસની જગ્યાઓ માટે અરજી કરવાની આ એક સુવર્ણ તક છે. રાષ્ટ્રીય એપ્રેન્ટીસ તાલીમ યોજના અને મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ, રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે. … Read more