STBI Assistant manager Requirement 2024: સાવલી ટેકનોલોજી એન્ડ બિઝનેસ ઇન્ક્યુબેટર (STBI) માં આસિસ્ટન્ટ મેનેજરના પદ પર ભરતી ,માસિક પગાર ₹50,000/-,અહી જુઓ સંપૂર્ણ માહિતી
STBI Assistant manager Requirement 2024: સાવલી ટેકનોલોજી એન્ડ બિઝનેસ ઇન્ક્યુબેટર (STBI), જે ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત છે. આ કંપની દ્વારા આસિસ્ટન્ટ મેનેજર (ઇન્વેસ્ટમેન્ટ/ફાઇનાન્સ) ની જગ્યા પર ભરતીન આયોજન કરવામાં આવેલ છે.આ પોસ્ટ સંપૂર્ણપણે કરાર આધારિત હશે, 11 મહિનાની મુદત સાથે, પરંતુ 3 વર્ષ સુધી વધારી શકાય છે.આ પોસ્ટ માટે કોણ અરજી … Read more