ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી 2025: GPSC દ્વારા JK-102/2024-25 માટે વિવિધ જગ્યાઓ પર ભરતી,જુઓ સંપૂર્ણ માહિતી

GPSC Recruitment 2025:

GPSC Recruitment 2025:ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા JK-102/2024-25 માટે વિવિધ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા 7 જાન્યુઆરી 2025ના 13:00 કલાકથી શરૂ થશે અને 22 જાન્યુઆરી 2025ના 23:59 સુધી ચાલશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અરજી કરતાં પહેલા સંપૂર્ણ માહિતી અને સૂચનાઓ આયોગની વેબસાઇટ પર ચકાસી લે. ગુજરાત … Read more