ગુજરાત પોલીસ ભરતી માટે 8 જાન્યુઆરી 2025 થી શરૂ થશે શારીરિક કસોટી, 1 તારીખથી ડાઉનલોડ કરી શકશો કોલ લેટર-Gujarat Police Recruitment News
Gujarat Police Recruitment News: ગુજરાત પોલીસ ભરતી 2025 ની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. શારીરિક કસોટીની તારીખો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. શારીરિક કસોટીની તારીખ જાહેર ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) એ પુષ્ટિ કરી છે કે ગુજરાત પોલીસ ભરતી માટેની શારીરિક કસોટી 8 જાન્યુઆરી, 2025 ના રોજ શરૂ થશે, સૂચના નંબર: … Read more