IOCL Recruitment 2025: ઇન્ડિયન ઓલ કોર્પોરેશન લિમિટેડ મા ભરતી, 10 પાસ અને ITI પાસ માટે નોકરીની તક, જુઓ સત્તાવાર જાહેરાત અને અરજી પ્રક્રિયા
IOCL Recruitment 2025: નોકરીની જરૂર હોય તેવા વ્યક્તિઓ માટે સારા સમાચાર છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ કંપની દ્વારા ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. આ ભરતી એ એપ્રેન્ટીસ ભરતી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ જુદા જુદા કુલ મળીને 200 પદો માટે ભરતીનું આયોજન છે. ભરતીમાં અરજી કરવાની શરૂઆત ૧૭ જાન્યુઆરી 2025 થી શરૂ થઈ ગઈ … Read more