Kamdhenu University Recruitment 2025:પ્રોજેક્ટ સાહેકના પદ પર ભરતી,જુઓ પગાર અને અરજી વગેરેની અન્ય માહિતી
Kamdhenu University Recruitment 2025: કામધેનુ યુનિવર્સિટીએ તેની સંશોધન યોજના હેઠળ પ્રોજેક્ટ સહાયક તરીકે કામ કરવા માંગતા લાયક ઉમેદવારો માટે આકર્ષક તકની જાહેરાત કરી છે. આ ભરતી “ડેરી ગાયોના દૂધમાં Aflatoxin M1 ઉત્સર્જન પર BENTO ACTIVE™™ PLUS (Mycotoxin binder) નું પરીક્ષણ” નામના પ્રોજેક્ટનો એક ભાગ છે. જો તમે યોગ્યતાના માપદંડોને પૂર્ણ કરો છો અને જરૂરી લાયકાત … Read more