મહેસૂલ તલાટી ભરતી 2025 ગુજરાત | Revenue Talati Bharti 2025 Gujarat | GSSSB Revenue Talati

મહેસૂલ તલાટી ભરતી 2025 ગુજરાત | Revenue Talati Bharti 2025 Gujarat | GSSSB Revenue Talati

Revenue Talati Bharti 2025 Gujarat: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB- Gujarat Subordinate Service Selection Board) દ્વારા ગુજરાત રાજ્યમાં મહેસૂલી તલાટી (Revenue Talati) માટે મોટી ભરતી આવી રહી છે. આગામી દિવસોમાં અંદાજીત ૨૩૦૦ જગ્યા માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવશે. aspirants માટે આ એક સુવર્ણ તક છે કે જેઓ Mahesul Talati Bharti માટે રાહ જોઈ રહ્યા … Read more