ONGC Petro Additions Limited (OPaL) Apprenticeship Recruitment 2025: એપ્રેન્ટિસશિપના પદો પર ભરતી,અરજી ફી નથી,જુઓ સંપૂર્ણ માહિતી
ONGC Petro Additions Limited (OPaL) Apprenticeship Recruitment 2025:જો તમે સરકારી નોકરી શોધી રહ્યા છો અને ITI પાસ કર્યું છે, તો ONGC પેટ્રો એડિશન્સ લિમિટેડ (OPaL) એ તમારા માટે એક મોટી તક આપી છે. OPaL,ગુજરાતમાં દહેજ ખાતે એશિયાના સૌથી મોટા પેટ્રોકેમિકલ સંકુલમાંનું એક છે એપ્રેન્ટિસશિપ 2025 માટે અરજીઓ મંગાવવામાં આવે છે.આ ભરતી એપ્રેન્ટિસ એક્ટ, 1961 હેઠળ … Read more