Rajkot mahanagarpalika bharti 2025: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભરતીની જાહેરાત,જુઓ ખાલી જગ્યા અને પદો તેમજ અરજી કરવાની માહિતી

Rajkot mahanagarpalika bharti 2025: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભરતીની જાહેરાત,જુઓ ખાલી જગ્યા અને પદો તેમજ અરજી કરવાની માહિતી

Rajkot mahanagarpalika bharti 2025: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભરતી અંગેની જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. અને આ સત્તાવાર જાહેરાતમાં જણાવ્યા મુજબ વિવિધ ખાલી જગ્યાઓમાં કુલ મળીને 42 ખાલી જગ્યાઓ માટે ફક્ત ઓનલાઈન માધ્યમમાં ઉમેદવારો પાસે અરજીઓ મંગાવવામાં આવી રહી છે. અને મુખ્ય બાબત એ છે કે આ ભરતીમાં મહિલાઓ માટે અલગથી અનામત જગ્યાઓ રાખવામાં આવેલ છે,આ … Read more