RRC SCR એપ્રેન્ટિસ ભરતી 2025: રેલવેમાં એપ્રેન્ટિસની 4,232 જગ્યાઓની ભરતી,10મું પાસ વ્યક્તિ કરી શકશે અરજી,જુઓ સંપૂર્ણ માહિતી

RRC SCR એપ્રેન્ટિસ ભરતી 2025: રેલવેમાં એપ્રેન્ટિસની 4,232 જગ્યાઓની ભરતી,10મું પાસ વ્યક્તિ કરી શકશે અરજી,જુઓ સંપૂર્ણ માહિતી

RRC SCR Apprentice Recruitment 2025:ભારતીય રેલવેના દક્ષિણ મધ્ય રેલવે (SCR) એ એક્ટ એપ્રેન્ટિસની 4,232 જગ્યાઓની ભરતી માટે સત્તાવાર સૂચના બહાર પાડી છે. આ ભરતી એપ્રેન્ટિસ એક્ટ, 1961 અને એપ્રેન્ટિસશીપ નિયમો, 1962 હેઠળ કરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો 28 ડિસેમ્બર 2024 થી 27 જાન્યુઆરી 2025 ની વચ્ચે ઓનલાઈન અરજી કરી શકે છે.અમે તમને ભરતી સંબંધિત તમામ … Read more