walk in intreview: અનુભવી અને ફ્રેશર માટે નોકરીની તક,7 પદો પર નોકરીની તક, 30 ડિસેમ્બર છે છેલ્લી તારીખ
walk in intreview: જો તમે વડોદરામાં નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે એક મોટી તક આવી છે. વડોદરામાં સ્થિત એક પ્રતિષ્ઠિત જ્વેલરી શોરૂમમાં વિવિધ પોસ્ટ માટે વોક-ઇન ઇન્ટરવ્યુ લેવામાં આવી રહ્યા છે.જાહેરાતમાં જણાવ્યા મુજબ જુદા જુદા 7 પદો માટે કુલ 100 ખાલી જગ્યા પર નોકરી મેળવી શકો છો. આ તક એવા યુવાનો માટે છે … Read more