TCGL RECRUITMENT 2025: M/S M.J.SOLANKI એજન્સી દ્વારા ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિ. (TCGL) માટે 2025ની નવી ભરતી જાહેર થઈ છે. કુલ 9 ખાલી જગ્યાઓ પર આ ભરતી છે. અરજી કરવાની છેલ્લી તારીખ નજીક છે અને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ એક શ્રેષ્ઠ તક છે.
ટુરિઝમ કોર્પોરેશન ગુજરાત ભરતી 2025 | TCGL RECRUITMENT 2025
ક્રમાંક | શાખા નામ | પદનું નામ | ખાલી જગ્યાઓ | દર મહિને પગાર (CTC) | લાયકાત | ફરજિયાત અનુભવ |
---|---|---|---|---|---|---|
1 | ઇન્વેસ્ટમેન્ટ બ્રાંચ | Sr. Executive | 1 | ₹30,000 | MBA (Finance)/Inter CA/ICWA/M.Com/PG Diploma | 3 વર્ષ (B.Com/BBA: 7 વર્ષ) |
2 | ઇન્વેસ્ટમેન્ટ બ્રાંચ | Executive | 2 | ₹25,000 | MBA (Finance)/Inter CA/ICWA/M.Com/PG Diploma | 2 વર્ષ (B.Com/BBA: 5 વર્ષ) |
3 | ઇન્વેસ્ટમેન્ટ બ્રાંચ | Office Assistant | 1 | ₹18,000 | B.Com/BBA Finance અથવા Inter CA/ICWA | 1-2 વર્ષ |
4 | ફાઇનાન્સ બ્રાંચ | Executive | 1 | ₹25,000 | MBA (Finance)/Inter CA/ICWA/M.Com/PG Diploma | 2 વર્ષ (B.Com/BBA: 3 વર્ષ) |
5 | સ્કિલ ડેવલપમેન્ટ બ્રાંચ | Executive | 1 | ₹25,000 | MBA/PGDBM/PGDBA અથવા Bachelors | 2-3 વર્ષ |
6 | HR & Admin બ્રાંચ | Office Assistant | 1 | ₹18,000 | Bachelor’s Degree | 1 વર્ષ |
7 | સેક્રેટેરિયલ બ્રાંચ | Office Assistant | 1 | ₹18,000 | Inter CS/Final CS (ICSI Delhi) | ફ્રેશર |
8 | માર્કેટિંગ અને પ્રમોશન બ્રાંચ | Office Assistant | 1 | ₹18,000 | B.Com/BBA અથવા Travel, Hotel, Hospitality Management | 1 વર્ષ |
લાયકાત માપદંડ
પદનું નામ | લાયકાત | અનુભવ |
---|---|---|
Sr. Executive | MBA (Finance)/Inter CA/ICWA/M.Com/PG Diploma અથવા B.Com/BBA | 3 વર્ષ અથવા 7 વર્ષ |
Executive | MBA (Finance)/Inter CA/ICWA/M.Com/PG Diploma અથવા B.Com/BBA | 2 વર્ષ અથવા 5 વર્ષ |
Office Assistant (Investment) | B.Com/BBA Finance અથવા Inter CA/ICWA | 1-2 વર્ષ |
Executive (Finance) | MBA (Finance)/Inter CA/ICWA/M.Com/PG Diploma અથવા B.Com/BBA | 2-3 વર્ષ |
Executive (Skill Development) | MBA/PGDBM/PGDBA અથવા Bachelor’s Degree | 2-3 વર્ષ |
Office Assistant (HR & Admin) | Bachelor’s Degree | 1 વર્ષ |
Office Assistant (Secretarial) | Inter CS/Final CS (ICSI) | ફ્રેશર (Freshers) |
Office Assistant (Marketing) | B.Com/BBA અથવા Hotel/Hospitality Management | 1 વર્ષ |
મહત્વપૂર્ણ તારીખો
ભરતી જાહેરાત તારીખ | 13 મે 2025 (માન્ય) |
અરજી કરવાની છેલ્લી તારીખ | 19 મે 2025 |
ઈમેલ દ્વારા અરજી મોકલવાની છેલ્લી તારીખ | 19 મે 2025 સુધી |
મહત્વપૂર્ણ લિંક્સ
વિગતવાર જાહેરાત (PDF) | અહીં ક્લિક કરો |
અરજી મોકલવાનો ઈમેલ | [email protected] |
અધિકૃત સંપર્ક નંબર | 079-40321919 |
અધિકૃત વેબસાઈટ | www.mjsolanki.com |
અરજી કેવી રીતે કરવી ?
- બધા આવશ્યક દસ્તાવેજો સાથે અરજીપત્રક તૈયાર કરો.
- તમામ દસ્તાવેજો એક જ PDF ફાઈલમાં સંકલિત કરો.
- નિર્ધારિત ઈમેલ ID પર મોકલો: [email protected]
- છેલ્લી તારીખ પહેલાં મોકલી દેવી ફરજિયાત છે.
Disclaimer
આ લેખ માત્ર માહિતીના હેતુ માટે તૈયાર કરવામાં આવ્યો છે. ભરતી સંબંધિત સંપૂર્ણ વિગતો માટે સત્તાવાર જાહેરાત અને ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિ.ની વેબસાઇટની મુલાકાત અવશ્ય લો. અરજી કરતા પહેલાં તમામ નિયમો અને શરતો ધ્યાનપૂર્વક વાંચો
Read more-
- ગુજરાતમાં STBI આસિસ્ટન્ટ મેનેજર ભરતી 2025:રૂપિયા 34,000 પગાર,આજે અરજી કરો
- HCG Recruitment 2025: આસિસ્ટન્ટ લાઇબ્રેરિયનનું પદ,પગાર ₹44,900 થી શરૂ,આજે જ અરજી કરો
- IDBI Recruitment 2025: IDBI બેંકમાં જુનિયર આસિસ્ટન્ટ મેનેજરના પદ પર 676 જગ્યાઓ માટે ભરતી – આજે જ અરજી કરો
- GSSSB Recruitment 2025: 824 જગ્યાઓ માટે મોટી ભરતી,₹49,600+ પગાર,ભરતીની દરેક વિગત

GujVacancy.com પર અમે તમને ગુજરાત અને ભારતની નવીનતમ સરકારી નોકરીઓ, ખાનગી ભરતીની જાહેરાતો, નોટિફિકેશન, પરિણામ અપડેટ્સ અને સરકારી યોજનાઓની સંપૂર્ણ અને સાચી માહિતી પ્રદાન કરીએ છીએ.અહીં દરેક માહિતી સત્તાવાર સ્રોતો પરથી મેળવવામાં આવે છે અને વાચકો સુધી સરળ ભાષામાં અને ઝડપથી પહોંચાડવામાં આવે છે.