Thirumalai Chemicals LTD Recruitment 2025: તિરુમલાઈ કેમિકલ્સ લિમિટેડ દ્વારા ભરતી યોજાઇ છે. જેમાં બે પદો યુટિલિટી-ઇન્ચાર્જ અને એન્જિનિયર માટે આ ભરતી છે. જેના માટે લાયક ઉમેદવારો પાસે અરજીઓ મંગાવી રહ્યા છે. આ કંપની રેપ્યુટેડ માર્કેટ અને ટેકનોલોજી લીડર છે. અને આ કંપની ઘણા બધા લાભો અને તક અઆપે છે. તમારે આ ભરતીમાં આપેલ ઈમેઈલ આઈડી પર મોકલવાની છે. તો ચાલો બધી માહિતી જોઈ લઈએ.
તિરુમલાઈ કેમિકલ્સ લિમિટેડ ભરતી 2025
સંસ્થા | તિરુમલાઈ કેમિકલ્સ લિમિટેડ |
પોસ્ટ | યુટિલિટી-ઇન્ચાર્જ અને યુટિલિટી એન્જિનિયર |
નોકરી સ્થળ | દહેજ |
ઈમેઈલ આઈડી | [email protected]/ અને [email protected] |
પોસ્ટનું નામ
યુટિલિટી-ઇન્ચાર્જ અને યુટિલિટી એન્જિનિયર ના પદ માટે આ ભરતી યોજાઇ છે.
શૈક્ષણિક લાયકાત અને અનુભવ
પોસ્ટ | લાયકાત | અનુભવ |
---|---|---|
યુટિલિટી-ઇન્ચાર્જ | મિકેનિકલ એન્જિનિયર | ટેન્ક ફાર્મ, ટર્બાઇન,કમ્પ્રેસર,બોઈલર,DM,RO-પ્લાન્ટ,કુલિંગ ટાવર,નાઇટ્રોજન પ્લાન્ટના કાર્યમાં 8 થી 12 વર્ષનો અનુભવ |
યુટિલિટી એન્જિનિયર | કેમિકલ એન્જિનિયર | યુટીલીટીસમાં પ્રોસેસ પ્લાન્ટમાં 3 થી 5 વર્ષનો અનુભવ |
અરજી કેવી રીતે કરવી ? Thirumalai Chemicals LTD Recruitment 2025
તિરુમલાઈ કેમિકલ્સ લિમિટેડ ભરતી 2025 માં તમારે નીચે આપેલ ઈમેઈલ આઈડી પર તમારી સંપૂર્ણ ડિટેલ મોકલવાની રહશે.
[email protected]/ અને [email protected]
આ પણ વાંચો-
- NTPC requirement 2025 notification : રૂપિયા 40,000 ના પગાર સાથે સરકારી નોકરીની તક, વાંચો પૂરી માહિતી
- Recruitment Notification 2025: કલોલ ગાંધીનગરમાં વિવિધ પોસ્ટ પર ભરતી,પગાર 25 થી 35 હજારની વચ્ચે,જુઓ લાયકાત અને અરજીની માહિતી
- GGRC LIMITED RECRUITMENT 2025: ઓફિસર અને જુનિયર ઑફિસરના પદ પર ભરતી, જુઓ અરજીની તારીખ અને માહિતી

મારુ નામ જીગ્નેશ વાઘેલા છે. હું gujvacancy.com નોં author,એડમીન અને લેખક છું. હું કોલેજ સ્ટુડન્ટ છું અને 2 વર્ષથી બ્લોગિંગ અને કોન્ટેન્ટ રાઇટિંગ કરું છું. હું મુખ્યત્વે નોકરીની જાહેરાત ની માહિતી આ વેબસાઇટ પર લખું છું.