tolani motwane faculty recruitment 2025: Management ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગો છો ? તો કચ્છના અદિપુર સ્થિત Tolani Motwane Institute of Management Studies (TIMS) દ્વારા BBA અને MBA કાર્યક્રમો માટે નવી ભરતી જાહેરાત આપવામાં આવી છે.
tolani motwane faculty recruitment 2025
વિગતો | માહિતી |
---|---|
સંસ્થા | Tolani Motwane Institute of Management Studies (TIMS) |
સ્થાન | અદિપુર (કચ્છ) – 370205 |
કાર્યક્રમ | BBA અને MBA |
પદ | Assistant Professor અને Associate Professor |
છેલ્લી તારીખ | 7 જૂન 2025 |
વેબસાઈટ | www.tims.ac.in |
ફોન | 02836-261466 / 9925317710 |
ખાલી જગ્યાઓ વિગતો
કાર્યક્રમ | Associate Professor | Assistant Professor |
---|---|---|
BBA | 01 | 04 |
MBA | – | 01 |
લાયકાત અને પગાર ધોરણ
લાયકાત, અનુભવ અને પગારધોરણ AICTE / GTU / UGC / TRUST નોર્મ્સ મુજબ રહેશે.
ભરતી પ્રક્રિયામાં સામેલ થવા ઈચ્છુક ઉમેદવારોએ નીચે મુજબ દસ્તાવેજો hard copy સ્વરૂપે મોકલવાના રહેશે:
- તાજેતરની ફોટો
- બધા પ્રમાણપત્રોની attested નકલ
- Director ને આપેલ સરનામે hard copy મોકલવી
અરજી કરવાની છેલ્લી તારીખ
7 જૂન 2025 સુધી અરજીઓ મોકલવી જરૂરી છે.
વધુ માહિતી માટે:
- 📧 Email: [email protected]
- 🌐 Website: www.tims.ac.in
આ પણ વાંચો-
- GPSSB Recruitment 2025: ગુજરાત પંચાયત સેવા ભરતી,1239 સરકારી જગ્યા માટે આજે જ અરજી કરવાની છે છેલ્લી તક
- ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના 2025: 6.40 લાખ કર્મચારીઓ માટે આરોગ્ય સુરક્ષા,ફ્રી હેલ્થ ઇન્સ્યોરન્સ
- ટુરિઝમ કોર્પોરેશન ગુજરાત ભરતી 2025: ગાંધીનગર ખાતે Sr.Executive, Executive અને Office Assistant માટે નોકરી, પગાર ₹18,000થી ₹30,000

GujVacancy.com પર અમે તમને ગુજરાત અને ભારતની નવીનતમ સરકારી નોકરીઓ, ખાનગી ભરતીની જાહેરાતો, નોટિફિકેશન, પરિણામ અપડેટ્સ અને સરકારી યોજનાઓની સંપૂર્ણ અને સાચી માહિતી પ્રદાન કરીએ છીએ.અહીં દરેક માહિતી સત્તાવાર સ્રોતો પરથી મેળવવામાં આવે છે અને વાચકો સુધી સરળ ભાષામાં અને ઝડપથી પહોંચાડવામાં આવે છે.