Uttam Dairy Ahmedabad recruitment 2025: ઉત્તમ ડેરી અમદાવાદમાં ભરતી,જુઓ સમગ્ર માહિતી

Uttam Dairy Ahmedabad recruitment 2025: અમદાવાદ જી. કો-ઓપ. મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિ. “ઉત્તમ ડેરી” દ્વારા મેનેજિંગ ડિરેક્ટર ની ભરતી માટે અરજીઓ આમંત્રિત કરવામાં આવી રહી છે. આ સંસ્થા ISO-22000-2018 અને ISO-9001-2015 પ્રમાણિત છે અને તેનો વાર્ષિક ટર્નઓવર 900 કરોડ INR થી વધુ છે.

લાયકાત ધરાવતા અને અનુભવી ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે. જો તમે ડેરી ઉદ્યોગ, ફૂડ પ્રોસેસિંગ, અને મેનેજમેન્ટમાં અનુભવી છો, તો આજે જ અરજી કરો!

ઉત્તમ ડેરીમાં મેનેજિંગ ડિરેક્ટર માટે નોકરીની તક

માહિતીવિગત
પદનું નામમેનેજિંગ ડિરેક્ટર
સંસ્થાઅમદાવાદ જી. કો-ઓપ. મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિ. (“ઉત્તમ ડેરી”)
સ્થાનનવાપુરા, તા. સાણંદ, જિ. અમદાવાદ
વાર્ષિક ટર્નઓવર900 કરોડ INRથી વધુ
લાયકાતડેરી ટેકનોલોજી/ફૂડ ટેકનોલોજી/એન્જિનિયરિંગ/વેટરનરી સાયન્સમાં ડિગ્રી, MBA/IRMA (2 વર્ષ ફુલ ટાઇમ) પ્રાધાન્યશીલ
અનુભવ10-12 વર્ષ (જેમાથી ઓછામાં ઓછા 3 વર્ષ ડેરી/ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટમાં)
ERP/SAP જ્ઞાનઆવશ્યક
ઉંમર મર્યાદાપ્રાધાન્ય 50 વર્ષથી ઓછી (લાયક ઉમેદવાર માટે વય મર્યાદા નહી)
પગારલાયક ઉમેદવાર માટે કોઈ મર્યાદા નથી
અરજી મોકલવાની અંતિમ તારીખજાહેરાત પછી 10 દિવસની અંદર
સંપર્ક સરનામુંઈન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટર, “ઉત્તમ ડેરી”, નવાપુરા, તા. સાણંદ, જિ. અમદાવાદ-382210

જવાબદારીઓ (Job Responsibilities)

સસ્થાની કુલ કામગીરી અને તેના તમામ કાર્યક્ષેત્રો સંભાળવા
આર્થિક વૃદ્ધિ અને પ્રોડક્ટિવિટી વધારવા માટે સતત પ્રયત્નો કરવાં
ડેરી ઉદ્યોગમાં ઓટોમેશન અને ERP/SAP સિસ્ટમ્સ સાથે સંસ્થાને વધુ પ્રગતિશીલ બનાવવી
ટીમ મેનેજમેન્ટ અને સંસ્થાના વિકાસ દર વધારવા માટે વ્યૂહાત્મક આયોજન કરવું

કેવી રીતે અરજી કરવી ? Uttam Dairy Ahmedabad recruitment 2025

લાયક ઉમેદવાર પોતાનો સંપૂર્ણ બાયોડેટા તાજેતરના પાસપોર્ટ સાઇઝ ફોટો સાથે નીચેની સરનામે મોકલી શકે:

સંપર્ક સરનામું:
ઇન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટર,
અમદાવાદ જી. કો-ઓપ. મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિ. (“ઉત્તમ ડેરી”)
સામે: રામદેવપીર મંદિર, એન.એમ. પાડલિયા ફાર્મસી કોલેજ, સરખેજ-બાવળા રોડ, નવાપુરા, તા. સાણંદ, જિ. અમદાવાદ – 382210

અરજી મોકલવાની છેલ્લી તારીખ: જાહેરાતની તારીખ પછી 10 દિવસની અંદર.

અહીથી ડાઉનલોડ કરો oficial notification – click here

આ પણ વાંચો-

Leave a Comment