walk in intreview: જો તમે વડોદરામાં નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે એક મોટી તક આવી છે. વડોદરામાં સ્થિત એક પ્રતિષ્ઠિત જ્વેલરી શોરૂમમાં વિવિધ પોસ્ટ માટે વોક-ઇન ઇન્ટરવ્યુ લેવામાં આવી રહ્યા છે.જાહેરાતમાં જણાવ્યા મુજબ જુદા જુદા 7 પદો માટે કુલ 100 ખાલી જગ્યા પર નોકરી મેળવી શકો છો. આ તક એવા યુવાનો માટે છે જેઓ તેમની કુશળતાના આધારે પ્રતિષ્ઠિત નોકરી મેળવવા માંગે છે.
ઉપલબ્ધ પોસ્ટ્સ
પોસ્ટનું નામ | ખાલી જગ્યા |
એચઆર એક્ઝિક્યુટિવ | 2 પોસ્ટ્સ (2 વર્ષનો અનુભવ જરૂરી) |
જનસંપર્ક અધિકારી ( Public Relationship Officer) | 5 પોસ્ટ્સ (1 વર્ષનો અનુભવ જરૂરી) |
આઇટી એક્ઝિક્યુટિવ | 3 પોસ્ટ્સ (1 વર્ષનો અનુભવ જરૂરી) |
એકાઉન્ટન્ટ અને કેશિયર | 10 પોસ્ટ્સ (1 વર્ષનો અનુભવ જરૂરી) |
સિનિયર એક્ઝિક્યુટિવ | 20 પોસ્ટ્સ (3 વર્ષનો અનુભવ જરૂરી) |
સેલ્સ એક્ઝિક્યુટિવ | 50 પોસ્ટ્સ |
સિક્યોરીટી | 10 પોસ્ટ્ |

યોગ્યતા
- શૈક્ષણિક લાયકાત: ગ્રેજ્યુએશન અથવા 12 પાસ.
- અન્ય લાયકાત: સારી કમ્યુનિકેશન સ્કિલ.
- અનુભવી ઉમેદવારોને પહેલા પસંદ કરવામાં આવશે. ફ્રેશર્સ પણ અરજી કરી શકે છે.
પગાર અને લાભો
- પગારની માહિતી જાહેરાતમાં આપવામાં આવેલ નથી.
- પરંતુ તમને બોનસ મળશે અને અન્ય લાભ પણ મળશે
- “જોઇનિંગ બોનસ” તરીકે ત્રણ ગણ લાભ મળશે.
અરજી પ્રક્રિયા અને પસંદગી
આ જાહેરાતમાં જણાવ્યા મુજબ તમારે ત્યાં સ્થળ પર જઈને ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે તેના આધારે તમારી પસંદગી થશે.
ઇન્ટરવ્યૂની વિગતો | walk in intreview
- તારીખ: 29 અને 30 ડિસેમ્બર 2024
- સમય: સવારે 11:00 થી સાંજે 4:00 વાગ્યા સુધી
- સ્થળ: હોટેલ હેમ્પટન, 14 ફ્રેન્ડ્સ કો-ઓપ સોસાયટી, અલકાપુરી ક્લબ સામે, અલકાપુરી, વડોદરા.
મહત્વપૂર્ણ સૂચનાઓ
ઉમેદવારોએ તેમના તમામ જરૂરી દસ્તાવેજો અને રિજયુંમ સાથે હાજર રહેવું પડશે.
અસ્વીકરણ
આ માહિતી ફક્ત સામાન્ય જાગૃતિ અને સહાયતા માટે શેર કરવામાં આવી છે.અને આ નોકરીની જાહેરાત ગુજરાત સમાચારના E PAPER માંથી કેવામાં આવહેલ છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ વોક-ઈન ઈન્ટરવ્યુમાં જતા પહેલા કંપની અને નોકરી વિશે સંપૂર્ણ માહિતી મેળવી લે. અમારી વેબસાઇટ કોઈપણ પ્રકારની ગેરસમજ અથવા નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.

મારુ નામ જીગ્નેશ વાઘેલા છે. હું gujvacancy.com નોં author,એડમીન અને લેખક છું. હું કોલેજ સ્ટુડન્ટ છું અને 2 વર્ષથી બ્લોગિંગ અને કોન્ટેન્ટ રાઇટિંગ કરું છું. હું મુખ્યત્વે નોકરીની જાહેરાત ની માહિતી આ વેબસાઇટ પર લખું છું.